હવા એ અનેક વાયુઓનું મિશ્રણ છે. તેના મુખ્ય ઘટકો ઓક્સિજન અને નાઈટ્રોજન છે,જેનું કદ પ્રમાણે પ્રમાણ $298\ K$ તાપમાને આશરે $20\%$ અને $79\%$ છે. પાણી $10\ atm$ ના દબાણે હવા સાથે સંતુલનમાં છે. $298\ K$ તાપમાને,જો ઓક્સિજન અને નાઈટ્રોજન માટે હેન્રીના નિયમના અચળાંકો અનુક્રમે $3.30 \times 10^7\ mm$ અને $6.51 \times 10^7\ mm$ હોય,તો પાણીમાં ઓગળેલા વાયુઓનો મોલ ગુણોત્તર $(O_2 : N_2)$ આશરે કેટલો હશે?

  • A
    $1 : 2$
  • B
    $2 : 1$
  • C
    $1 : 8$
  • D
    $1 : 3$

Explore More

Similar Questions

જો ચાર વાયુઓ $A$,$B$,$C$ અને $D$ ના હેન્રીના અચળાંક $(K_H)$ ના મૂલ્યો અનુક્રમે $1.9 \times 10^1 \ bar$,$6.5 \times 10^{-4} \ bar$,$7.8 \times 10^{-4} \ bar$ અને $6.0 \times 10^3 \ bar$ હોય,તો સમાન આંશિક દબાણે કયા વાયુની દ્રાવ્યતા મહત્તમ હશે?

નીચેનામાંથી કયા ક્ષારની દ્રાવ્યતા તાપમાનમાં વધારા સાથે નોંધપાત્ર રીતે વધે છે?

નીચેનામાંથી કયું એસિટોનમાં સૌથી ઓછું દ્રાવ્ય છે?

વિધાન : આયોડિન કાર્બન ટેટ્રાક્લોરાઈડ કરતા પાણીમાં વધુ દ્રાવ્ય છે.
કારણ : આયોડિન એક ધ્રુવીય સંયોજન છે.

પાણીમાં $KNO_3$ ની દ્રાવ્યતાનો વક્ર નીચે દર્શાવેલ છે. $40^{\circ} C$ તાપમાને $50 \ g$ પાણીમાં ઓગળતા $KNO_3$ નો જથ્થો આશરે $.... \ g$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo